Connect with us

Panchmahal

ઘોઘંબામાં 126 mm વરસાદ નોંધાયો. તાલુકા પંચાયત પાસે પાણીનો ભરાવો

Published

on

126-mm-of-rain-was-recorded-in-ghoghamba-waterlogging-near-taluka-panchayat

ઘોઘંબા તાલુકામાં અત્યાર સુધીમાં 126 mm વરસાદ નોંધાયો છે આજે પણ મેઘરાજાએ ત્રણ કલાક સુધી ધમાકેદાર એન્ટ્રી મારતા સર્વત્ર પાણી ભરાયા હતા. તાલુકા પંચાયત સામે આવેલા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને અસર પહોંચી હતી ઢીંચણ સમાણા ભરાયેલા પાણીમાં બાઈક તેમજ કાર ચાલકો પસાર થતા હોય સાઇલેન્સર તથા ચોકમાં પાણી ભરાઈ જવાથી વાહનો બંધ થઈ જવાના બનાવો બન્યા હતા.

126-mm-of-rain-was-recorded-in-ghoghamba-waterlogging-near-taluka-panchayat

પાણી ભરેલા રોડ ઉપર પૂર ઝડપે દોડતા વાહનોના પાણી ઉડવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તાલુકા પંચાયત કચેરી સામે રસ્તો નીચાણ વાળો હોય પાણી ના ભરાવાને કારણે બહારથી આવતા વાહન ચાલકો ઘોઘંબા તાલુકાના વિકાસ સામે આંગળી રહ્યા છે

Advertisement
error: Content is protected !!