Panchmahal
હાલોલ ખાતે 28 માં વહીવટી ગુણવત્તા સુધારણા સેમિનાર યોજાયો
પંચમહાલ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ અને અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પંચમહાલ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત 28 માં વહીવટી ગુણવત્તા સુધારણા સેમિનાર સાઈ મંદિર હાલોલ ખાતે યોજાયો જેમા ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય,
સંત પ્રસાદ સ્વામી, જી એમ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશભાઈ વ્યાસ, ભુપેન્દ્રસિંહ ચૌહાણ, પીએસ પરમાર, મૃગેન્દ્ર સિંહ સોલંકી, એસએમ રાઠોડ, બાલકૃષ્ણ પરીખ તથા અન્ય જિલ્લા માંથી પધારેલ મહેમાનોને ની હાજરીમાં યોજાયો ડિજિટલ સિસ્ટમ થી આપના કામ મા સુગમતા આવિછે
બદલાતા જતા આ ડિજિટલ યુગમાં કદમ થી કદમ મિલાવી શાળા સંચાલન વહીવટી કામ ને સરળ અને સહજ બનાવીએ છેલ્લા કેટલાય વર્ષોથી વહીવટી સંઘમાં શાળા વહીવટ પત્ર વ્યવહાર અને અનેક કામગીરી ઓનલાઈન થવાની સાથે સાથે ઓફલાઈન પણ એટલા જ સજ્જ અને સચોટ રહીએ એ આપણું કર્તવ્ય છે
આપણી એકતા એ જ સંગઠનની તાકાત છે દરેક સમસ્યાનું સમાધાન હોય જ એમ આપણા પણ વહીવટી પ્રશ્નો નાનીરાકરણ માટે પંચમહાલ જિલ્લા વહીવટી સંઘ સતત પ્રયત્નશીલ અને કાર્યરત રહ્યુ છે