Connect with us

Panchmahal

જિલ્લા રમત વિકાસ અઘિકારી ની કચેરી પંચમહાલ દ્વારા ૬૨ મો સુબ્રોટો ફૂટબોલ કપ -૨૦૨૩

Published

on

62nd Subroto Football Cup-2023 by Office of District Sports Development Officer Panchmahal

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કનેલાવ ગોધરા ખાતે આજે અંડર -૧૪ ભાઇઓ ની સ્પર્ધા યોજવામા આવી હતી.જેમાં પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકા માંથી વિવિધ શાળા ની ફૂટબોલ રમત ની ટીમો આવી હતી જેમાં હાલોલ તાલુકા ની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઈન સ્કૂલ શાળા ચાલતી, શ્રીમતી.વી.એમ.અંગ્રેજી.મધ્યમ.સ્કૂલનાં વિધાર્થીઓ ફોટબોલ કોચ શહાદત પઠાણ દ્વારા તાલીમ લઈ ને સુબ્રોટો કપ-૨૦૨૩ જિલ્લા કક્ષા એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ને રાજ્ય કક્ષા એ ભાગ લેવા જશે.જ્યારે શાળાના પ્રિન્સીપાલ અને શાળા ના સ્ટાફ દ્વારા કોચ શહાદત પઠાણ અને ખેલાડીઓને અભિનદન પાઠવ્યા હતા.

error: Content is protected !!