Panchmahal
એનીમીયા મુક્ત ભારત અંગે સનફાર્મા દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યો

સનફાર્મા કંપની હાલોલ દ્વારા તાલુકાના વિવિધ આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપતા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.જેમાં ભારત સરકાર શ્રી ની એનીમીયા મુક્ત ઝુંબેશ અમે અભેટવા ગામ ખાતે કિશોરીઓ ને માહિતગાર કરી તથા એનીમીયા રોગની તપાસ અને માહિતગાર કરવામાં આવી.
જેમાં સ્ટાફ ડો.નિરજ નર્સ શિલ્પા,પ્રિયંકા તથા પાવમોર કૌશિકભાઈ ના ઓને ભાગ લઈ અત્યંત ઉપયોગી માહિતી આપી હતી.