Panchmahal
સનફાર્મા કંપની દ્વારા બાળ-આરોગ્ય લક્ષી કેમ્પ યોજવામાં આવ્યો.

પંચમહાલ જિલ્લાનાં હાલોલ ખાતે આવેલી સનફાર્મા કંપની દ્વારા આસપાસ ના તથા તાલુકા નાં ગ્રામ્ય વિસ્તારોમાં બાળ-આરોગ્ય લક્ષી કેમ્પ યોજવામાં આવ્યો હતો.આરોગ્ય સેવાઓ અને ઉચ્ચ ગુણવત્તા વાળી દવાઓ પુરી પાડવામાં આવે છે.
તેના ભાગરૂપે આજે અડિરણ ગામ ખાતે નાના બાળકોની તપાસ તથા સારસંભાળ ને લગતા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.જેમા પ્રિયંકાબેન તથા શિલ્પાબેન નર્સનાઓ એ ડૉ. નિરજકુમાર ના માર્ગદર્શન હેઠળ બાળકોના વાલીઓને વિવિધ પરિસ્થિતિઓ માં કાળજી તથા આરોગ્ય અંગે માહિતી પુરી પાડી હતી