Vadodara
સંસ્કાર અને સંગીતની નગરી વડોદરાને પ્રતિભાશાળી ગાયક આપવાની દિશા

(અવધ એક્સપ્રેસ)
વોઇસ ઓફ વડોદરા સિંગીંગ કોમ્પિટીશન સીઝન સીક્સ ૨૦૨૩ ની ગ્રાન્ડ ઓડિશન રવિવાર ના રોજ સાંજે ૪ થી સાંજે ૭ વાગ્યા સુધી રાખવામા આવી હતી જેમાં , હાલોલ ખાતે શાનેન સ્કુલ માં રાખવાંમા આવી હતી વડોદરા શહેર તથા સમસ્ત હાલોલ શહેર માંથી બાળકોએ વડીલો તેમજ , મહિલા પુરુષો તથા સિનિયર સિટીઝનો માટે સિંગિગ ઓડિશન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત તેઓને સિંગિગ ની પ્રતિભા દર્શાવા માટે વોઇસ ઓફ વડોદરા સિંગીંગ કોમ્પિટીશન સીઝન સીક્સ ૨૦૨૩ સિંગિગ કોમ્પિટીશન ના આયોજન ઓર્ગનાયઝર રવી કદમ, અને મિર્સેસ વિનીતા કદમ દ્વારા કરવામાંઆવ્યો હતો .
જેમાં વડોદરા શહેર માંથી બહુ મોટી સંખ્યા માં ગાયકએ ભાગ લીધો હતો , જેમાં જજ તરીકે હાલોલ ની સિંગર નિરાલી સોની, , પ્રદીપ પરીખ, ભદ્રેશ જોશી, ડોક્ટર મહેન્દ્ર શાહ, અને દિલીપ સિંહ રાઠોડ, અને શાનેન સ્કુલ ની સુનિતા કંભાર ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા જેમાં હાલોલ શહેર તથા સમસ્ત ગુજરાત ભર માથી પરફોરર્મન્સ આપવા સિંગરો આવ્યા હતા વોઇસ ઓફ વડોદરા સિંગીંગ્ શોની સેમી ફાઇનલ રવિવાર ૭ મે ૨૦૨૩ ના દીવસે અને ગ્રાન્ડ ફીનાલે રવિવાર ૧૪ મે ૨૦૨૩ નાં દિવસે સાંજે ઓડોટેરિયમ માં રાખવાંમાં આવસે.