Surat
સુરતનાં વેસુ વિસ્તારમાં અંડર વોટર ટર્નલ એક્વેરિયમ ની થીમ પર મેળા નું આયોજન કરવામાં આવ્યું છે

સુનિલ ગાંજાવાલા
સુરતના વેસુ વિસ્તારમાં અંડર વોટર ટર્નલ એક્વેરિયમ ની થીમ પર મેળાં નુ આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં અનડરવોટર ટર્નલ એક્વેરિયમ ની સાથે સાથે કાર્નિવલ કે જેમાં અમેરિકન પોપટ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે સુરતમાં પ્રથમ વખત અંડર વોટર ટર્નલ એક્વેરિયમ તથા કાર્નિવલ નું મેળામાં આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે મેળા માં અવનવી ચકડોળો, સ્મોકિંગ બિસ્કીટ જેવી અનેક વેરાઈટીઝના સ્ટોર પણ રાખવામાં આવ્યા છે આ મેળામાં લોકો મોટી સંખ્યામાં કાર્નિવલ તથા માછલીઘર તથા અંદર વોટર ટર્નલ એક્વેરિયમ ની મજા માં ની રહ્યા છે આ અંડર વોટર ટર્નલ એક્વેરિયમ માં આપને ઉભા હોઈએ છીએ ત્યાંથી આપને આજુબાજુથી ફીસ(માછલી) પસાર થાય છે આ એક અદભુત નજારો આ મેળામાં જોવા મળ્યો છે.