Rajkot
રાજકોટ ખાતે મહિલા સેવા સમિતિ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ વાણીયાવાડી અને પટેલ વાડી ખાતે મહિલા સેવા સમિતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 થી 12 ના તેજસ્વી તલ્લાઓનું મોમેન્ટો અને ગિફ્ટો આપી સન્માન આમંત્રિત મહેમાન દ્વારા કરવામાં આવ્યું હતું
મહિલા સમિતિના સલાહકાર અને હોદ્દેદાર બહેનો એ પોતાનું યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો મહિલા સેવા સમિતિ (પટેલ વાડી વાણીયાવાડી) ના તમામ બહેનોને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વયે નારી સમય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ટીમ મેમ્બરો અને સોનલબેન ડાંગરિયા વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
