Connect with us

Gujarat

પરોલી ગામેથી મહાકાય અજગર ઝડપાયો

Published

on

(પ્રતિનિધિ ગોકુળ પંચાલ)

પરોલી ગામે રહેતા ભગવતસિંહ સોલંકી રાત્રિ ના સમયે ગાયો ને ચારો નાખવા માટે બહાર નીકળ્યા ત્યારે ઘર બહાર કઈક હલચલ જેવુ લગતા તેમણે બેટરીનું અજવાળું કરતાં મહાકાય અજગર દેખાયો હતો ખેડૂતે ઘોઘંબા રેન્જ ફોરેસ્ટ ઓફિસે જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ સંસ્થાના યુવાનોએ આવી અજગર નો રેસક્યું કરી અજગર ને શૂરક્ષિત જંગલ માં છોડયો હતો

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!