Gujarat
આંણદ જિલ્લા ના ભાલેજ ખાતે રીફાઈ નો ભવ્ય જલ્સો યોજાયો..
ગત રાત્રી એ આંણદ જિલ્લા ના ભાલેજ ખાતે રીફાઈ નો ભવ્ય જલ્સો યોજાયો, જેમાં ભાલેજ રીફાઈ કમેટી દ્વવારાં ભવ્ય જલસા નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો..
જેમાં મુખ્ય મહેમાન તરિકે એશિયા ખંડ ની મોટી ગાદી ના ગાદીપતિ સુરત રફાઈ ખાનદાન ના હજરત સૈયદ અલાઉદ્દીન રફાઈ સાહબ..
હજરત સૈયદ લતીફુદિન શાહ રિફાઈ
હજરત સૈયદ ગોસુદ્દીન લતીફુદિન શાહ રિફાઈ
અને હજરત વજીયુદિન સલીમઉલ્લાહ ઉર્ફ હુસેન સાહબ ઉપસ્થિત રહયા હતા.
તેમજ ભાલેજ ગામ સહિત ના .લુણાવાળા. વેરાખાડી, દહીંઅપ, અલીણા, ડડુસર, સારસા, કાલસર,કાલોલ અને ભાલેજ ના રફાઈઓ અને શિષ્યો દ્વારા રિફાઈ અને નાત શરીફ કસીદા પાઠવામાં આવી હતી..
આ જલ્સા માં સમગ્ર ગુજરાત ના લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા..
અંતે સલામ પછી ગુરુ જી દ્વવારા દુઆઓ પ્રાથનાઓ કરવામાં આવી હિંદુસ્તાન માં ભાઈ ચારો રહે અમનો આમાન રહે લોકો માં એકતા રહે તેવી દુઆઓ કરવામાં આવી..
આ જલ્સા ને સફળ બનાવા માટે રીફાઈ કમેટીઓ આગેવાનો અને ગ્રામજનો એ ભારે જેહમત ઉઠાવી પોગ્રામ ને સફળ બનાવ્યો હતો..
બ્યુરો હેડ બસર ચિશ્તી આંણદ ગુજરાત..