Connect with us

Mahisagar

સંતરામપુરમાં અભાગણી માતાએ નવજાત શિશુને રોડ ઉપર ત્યજી દીધુ

Published

on

A hapless mother abandoned her newborn on the road in Santrampur

* મહીસાગર : સંતરામપુરમાં નવજાત શિશુને માર્ગ ઉપર ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું
* વાયરલ ફોટા ના આધારે સંતરામપુર પોલીસે તપાસ હાથ ધરતા સંતરામપુરના ખેડાપા ગામના ફોટા હોવાની વિગતો આવી હતી બહાર
* પોલીસે સ્થળ તપાસ કરતા બાળકની દફનવિધિ થઈ ગઈ હોવાની વિગતો આવી બહાર

A hapless mother abandoned her newborn on the road in Santrampur

* સંતરામપુર વહીવટી તંત્ર ના અધિકારીઓની ઉપસ્થિતિમાં દફન કરેલ બાળકને બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
* બાળકને માર્ગ ઉપર કોણે ત્યજી દીધું અને તેની દફનવિધિ કોણે કરી તે અંગે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ
* સંતરામપુર પોલીસ મથકમાં નવજાત શિશુને ત્યજી દેવા બાબતે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી

Advertisement
error: Content is protected !!