Gujarat

અડીરણ ખાતે સન ફાર્મા કોમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી દ્વારા આરોગ્ય લક્ષી કેમ્પ યોજાયો

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ સન ફાર્મા કોમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી દ્વારા હાલોલ નજીક અડીરણ ગામ ખાતે આરોગ્ય લક્ષી કેમ્પ યોજાયો જેમાં ગ્રામજનોની વિવિધ બેઠાડું જીવનને લગતા રોગો જેવા કે બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક ને લગતી માહિતી આપવામાં આવી હતી તથા દર્દીઓના બ્લડ સુગર અને બીપી ની ચકાસણી કરવામાં આવી જેમાં સન ફાર્માનો સ્ટાફ ડોક્ટર નીરજ, નર્સ હીનાબેન, શિલ્પાબેન અને ડ્રાઇવર કૌશિકભાઈએ સેવા પૂરી પાડી હતી

Trending

Exit mobile version