Rajkot

ચલણી નોટો ઉપર બિભીત્સ લખાણ લખી મહિલાઓને પજવતો મેનીયાક ઝડપાયો

Published

on

જસદણમાં અજાણ્યા શખ્સ દ્વારા મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ની ધરપકડ. ચિઠ્ઠી ફેંકીને મહિલાઓને બદનામ કરનારની જસદણ પોલીસે ધરપકડ કરી ઉમિયા નગર બે વિસ્તારમાં રહેતા ભીખાભાઇ શેલિયા નામના વૃદ્ધ ની ધરપકડ કરી મહિલાઓના નામ જોગ બિભત્સ ચિઠ્ઠી લખીને ઘરમાં ફેંકવાની વૃદ્ધને કુટેવ હતી . ઉમિયા નગર,ચિતલિયા રોડ,ભગવાન પરા સહિત 5 જેટલા વિસ્તારમાં માનસિક વિકૃત વૃદ્ધનું કૃત્ય કરનાર ની ધરપકડ.


વૃદ્ધ દ્વારા રૂ,10 ,20 અને50, ની નોટ તેમજ કાગળની ચિઠ્ઠીમા બીભત્સ લખાણ લખીને ફેકતો બાઈક ઉપર આ વિસ્તારમાં આંટા ફેરા કરતા હોવાના CCTV ફૂટેજ આવ્યા સામે. CCTV ફુટેજ ના આધારે આરોપી ની ધરપકડ કરી જસદણ પોલીસે આગળ તપાસ આદરી .. આરોપી ની ધરપકડ થતા લતા વાસી ઓ અને મહિલા ઓ એ વહે શાંતિ નો સ્વાસ લીધો …

Advertisement

Trending

Exit mobile version