Connect with us

Kheda

સેવાલીયા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મી 2,000 ની લાંચ લેતા ઝડપાયો

Published

on

a-policeman-of-sevaliya-police-station-was-caught-accepting-a-bribe-of-2000

* ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં એસીબી નું સફળ ટ્રેપ
* ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયો
* રૂપિયા 2000ની લાંચ લેતા નડિયાદ એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો

a-policeman-of-sevaliya-police-station-was-caught-accepting-a-bribe-of-2000
* જાગૃત નાગરિકના ફરિયાદના આધારે લાંચિયા પોલીસ કર્મચારી રમેશ ડાભી ને 2,000 ની લાંચ લેતા ઝડપી પાડ્યો
* પોલીસ દ્વારા હેરાનગતિ ન કરવા માટે રૂપિયા 2000 ફરિયાદી પાસેથી માંગ્યા હતા
* ફરિયાદીના મિત્ર ને સેવાલિયા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલ હતો જેમાં જામીન પર છોડવા માટે અગાઉ પણ આ લાંચિયા કર્મચારી રમેશચંદ્ર ડાભી દ્વારા રૂપિયા 1000 ની લાંચ લીધી હતી
* લાંચિયા પોલીસ કર્મચારી રમેશચંદ્ર ડાભી ને એસીબીએ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર

Advertisement
error: Content is protected !!