Vadodara
વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન અંગે જાગૃતિ કેળવવા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
સાવલી પાસે ના ગોઠડા ની ફાતિમા શાળામાં વિદ્યાર્થીઓ ને વિજ્ઞાન અંગે જાગૃતિ કેળવવા જ્યૂબીલેન્ટ ભરતીયા ફાઉન્ડેશન ના સહયોગ થી મુશકાન વિજ્ઞાન શાળા માંએકદિવસીય વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરાયું વિવિધ શાળા માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ એ અનેક કૃતિઓ બનાવી હતી જેનું પ્રદર્શન કરાયું હતું અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ એ નિહાળ્યું હતું શાળા મેનેજમેન્ટ અને આયોજકો દ્વ્રારા ઉત્કૃષ્ટકૃતિ બમાવનાર વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયાં હતા
વડોદરાજિલ્લાના સાવલી પાસે ના ગોઠડા ગામે ફાતિમા શાળા આવેલીછે જ્યાં જ્યૂબીલેન્ટ ભરતીયા ફાઉન્ડેશન ના સહયોગ થી વિદ્યાર્થીઓ ના અભ્યાસક્રમ માં વિજ્ઞાન વિષય અંગે રુચિ અને જાગૃતિ માટે મુસ્કાનવિજ્ઞાનશાળામાં વિજ્ઞાનપ્રદર્શન નું આયોજન કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન ની અનેક કૃતિઓ બનાવી હતી જેને નિહાળવા અનેક શાળાના ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ આવ્યા હતા ઉત્કૃષ્ઠ વિજ્ઞાન કૃતિ બનાવનાર વિદ્યાર્થીઓ ને શાળા સંચાલકો અને આયોજક જ્યૂબીલેન્ટ ભરતીયા ફાઉન્ડેશન ના ગુરીશ ખોશલા, નીરજ ત્રિપાઠી, ઘરમભાઈ પંડ્યા, હર્ષલા સંઘવી એ પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા