Dahod
દાહોદ માં આખલાઓનું દંગલ બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોમાં દોડાદોડી

દાહોદના બસ સ્ટેન્ડ ઉપર મોડી રાત્રે બે આખલાઓ સામસામે આવી જતાં યુધ્ધ જેવી પરિસ્તીથી જોવા મળી હતી હાલ બે દિવસ પહેલા જ દાહોદના ગોધરા રોડ ઉપર મોડી રાત્રે આખલાએ એક અધેડ વ્યક્તિને ને 10 થી 15 ફૂટ જેટલા દૂર ઘસેડી હુમલો કરતાં ઇજા ગ્રસ્ત બન્યો હતો આજે મોડી રાત્રે બસ સ્ટેન્ડ ઉપર બે આંખલાનું દ્વંદ યુદ્ધ જોવા મળ્યું હતું
જેના કારણે લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો બસ સ્ટેન્ડ ઉપર ભરચક ભીડ અને બસો ની લગાતાર અવરજવર ની વચ્ચે આ આખલાઓનું યુદ્ધ જોવા મળ્યું હતું પ્રસાશન આ રખડતા ઢોરો ને નાથવાનો યોગ્ય પ્રયાસ તંત્ર કરશે ખરું કે પછી એમાં પણ વોટ બેન્ક આવસે