Connect with us

Dahod

ડાગરીયા ગામે દશ વર્ષીય બાળકીને સાપ કરડતા મોત અંધ શ્રદ્ધાને કારણે જીવ ગુમાવ્યો

Published

on

A ten-year-old girl died of snakebite in Dagaria village due to blind faith

દેવગઢ બારીયાના ડાગરીયા ગામની ધટના છે જે એક દશ વર્ષીય બાળકીને ઝેરી સાપ કરડતા તેનુ મોત નીપજયું હતુ સાપ કરડતા બાળકીના પિતા દોડી આવ્યા. હતા. અને તેને ઉપાડી કોઈ ભુવા પાસે લઈ ગયા હતા અને ત્યા તેમણે સાપનુ ઝેર ઉતારવા માટે પીછીનો ઝારો નાખીયાની વાત બાળકીના પિતાએ કરી હતી. જો બાળકીના પિતા તેને ભુવા પાસે ના લઈ ગયા હોત અને હોસ્પિટલમાં લઈ ગયા હોત તો બાળકીનો જીવ બચી જાત પરંતુ ક્યાક ને ક્યાક અંધશ્રધ્ધાનો ભોગ આ બાળકી બની હોય તેમ જોવાય રહ્યુ છે.

A ten-year-old girl died of snakebite in Dagaria village due to blind faith

બાળકીના પિતા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતુ કે અમે ભુવા પાસે લઈ ગયા હતા પરંતુ ઝારો નખાયાને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યા તેને દવાસારવાર ચાલુ કરાવી દીધી હતી પરંતુ તબીયત વઘારે લથડતા અમોને દાહોદ ઝાયડન્સ હોસ્પિટલ ખાતે લઈ જવાનુ કહ્યુ હતુ અને અમે દાહોદ લઈ જતા પહેલા જ બાળકીએ રસ્તામા તેને અંતિમ સાસ લીધો હતી.

Advertisement
error: Content is protected !!