Dahod
દેવગઢ બારીયામાં પરંપરાગત દશેરાનો મેળો ભરાયો

(પ્રતિનિધિ નરવત ચૌહાણ)
દેવગઢ બારિયામાં વર્ષોથી પરંપરાગત દશેરાનો મેળો ભરાય છે આ મેળામાં દાહોદ જિલ્લો તથા છોટાઉદેપુર જિલ્લો પંચમહાલ જિલ્લો મહીસાગર જિલ્લાના તમામ લોકો આ મેળાની મોજ માનવા માટે ઉમટી પડતા હોય અને આ મેળામાં મનોરંજન માટેના દરેક સાધનો જેવા કે ચગડોળ, મોતનો કૂવો જેવા મનોરંજનના સાધનો થી આ મેળામાં લોકો મનોરંજન માટે ઉમટી પડતા હોય ત્યારે આ દશેરા ના મેળા મેળામાં રાજ્યકક્ષાના પંચાયત પર્યાવરણના મંત્રી બચુભાઈ ખાબડે મેળાની મુલાકાત લીધી