Dahod

અખિલ ભારતીય કિસાન સભા એ ખેડૂતોના પ્રશ્નો ને લઈ આવેદન પત્ર આપ્યુ

Published

on

દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે આજરોજ ગુજરાત કિસાન સભાની દાહોદ જિલ્લા સમિતિ તરફથી ખેડૂતો ના વિવિધ પ્રશ્નો મુદ્દે મામલતદાર ફતેપુરા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ

જેમાં કિસાન સભા ના દાહોદ જિલ્લાના પ્રમુખ સોમજી ડામોર મંત્રી અખમભાઈ રાવળ ઉપ-પ્રમુખ કનુભાઈ કટારા કાંતિભાઈ પગોર સરદારજી, વગેરે મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)

Advertisement

Trending

Exit mobile version