Gujarat

અખિલ ભારતીય પંચાયત પરિષદ ના ગુજરાતે ઉપલેટા તાલુકા પંચાયતની મુલાકાત લીધી

Published

on

અખિલ ભારતીય પંચાયત પરિષદ ના ગુજરાત રાજ્યના પ્રમુખ હિરેનભાઈ દુધાત્રા તેમજ ઉપપ્રમુખ  રાજુભાઈ રાવલની અધ્યક્ષતા હેઠળ ઉપલેટા તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયત ની  મુલાકાત લીધી  તેમજ ઉપલેટા તાલુકા ના AIPP ના પ્રમુખ નયનભાઈ વેકરીયા ઉપપ્રમુખ અરશીભાઈ આહીર તેમજ મહિલા સમિતિ ઉપપ્રમુખ અસ્મિતાબેન મુરાણી ચંપાબેન ગજેરા રેખાબેન ડોબરીયા નિર્મલાબેન ડોબરીયા અને જીજ્ઞાબેન તથા ગીતાબેન સાથે ઉપલેટા તાલુકા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી

Trending

Exit mobile version