Connect with us

Kheda

ગુજરાતમાં કાયદા કડક હોવા છતાં વ્યાજખોર વ્યાજ ના ચુકવે તો કિડની કાઢી લેતો

Published

on

Although the laws are strict in Gujarat, if the usurer does not pay the interest, he would remove the kidney

(રઈસ મલેક દ્વારા)

ખેડાજીલા ના મહુધા ગામે કિડની કાઢી લઈ બે થી અઢી લાખ મા વેચવાનું કૌભાંડ બહાર આવ્યું..છે છેલ્લા પાંચ વર્ષથી ચાલતા આ કૌભાંડ છેક હમણાં ભાંડો ફૂટ્યો છે મહુધા નો ભૂમાસ ગામનો કળયુગી રાક્ષસ વ્યાજ ના ચૂકવે તો ગરીબોની કિડની વેચી દેતો અશોક અમરા ભાઈ નામનો ઈસમ વ્યાજના નામે ચૂસતો હતો ગરીબો નું ખૂન.

Advertisement

Although the laws are strict in Gujarat, if the usurer does not pay the interest, he would remove the kidney

ગોપાલ ભાઈ એ આ હેવાન પાસે થી ૨૦,000 વ્યાજે લીધા હતા તેની પાસે ૩૦% લેખે વસૂલતો હતો વ્યાજ જોત જોતામાં 20 હજાર ના વ્યાજ સાથે ૮૦ હજાર કાઢ્યા હતા ગોપાલભાઈ પૈસા ચૂકવી ના શકતા આ પિસાચ પૈસા ના બદલામાં કિડની કાઢવાના ઇરાદે દિલ્હી લઈ ગયો હતો દિલ્હીમાં ડૉક્ટર પાસે જઈ વાતચીત દરમિયાન કિડની કાઢવાની વાત ની જાણ થતા. વ્યાજે લેનાર ઈસમ દવાખાને થી નાસી છૂટ્યો હતો જેમતેમ કરી ઘરે આવી ગયા બાદ મહુધા આવી પોલિસ ફરિયાદ નોંધાવી હતી તેમજ વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવા S.P.કચેરી એ પણ રજૂઆત કરી હતી. આ બનાવને લઈ જિલ્લા પોલીસ એકસન માં આવી તપસ નો ધમધમાટ સારું કર્યો હતો

Advertisement
error: Content is protected !!