Dahod
લીમડી ઝાલોદ હાઈવે પર ખાડા બચાવવા જતા કાર અને બાઇક વચ્ચે અકસ્માત

(પંકજ પંડિત દ્વારા)
ઝાલોદ તાલુકાના લીમડી ઝાલોદ હાઈવે પર અકસ્માત સર્જાયો શીતળા માતાના મંદિર આગળ અકસ્માત સર્જાયો ઇકો ગાડી નંબર GJ35 B 7658 અને બાઈક GJ 20 H6119 ગાડીનું અકસ્માત સર્જાયો આ રોડ પર વારંવાર અકસ્માત સર્જાય છે અગાઉ પણ હાઇવે પર અંદાજે 5થી વધુ અક્સ્માત થયા છે.
બાઈક ચાલકને હાથ અને પગે ઇજા થતા 108 મારફતે દાહોદ ઝાયડેક્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે કે નહીં ? શું આ ખાડા પૂરવામાં આવશે કે નહીં કે લોકો ના જીવ જોખમ માજ મુકાઈ રહેશે.
* આ અકસ્માત થી તંત્ર જાગશે કે માનવ બલી ચઢશે ત્યારે જાગશે