Connect with us

Chhota Udepur

ભેસાવહીની આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Published

on

an-awareness-program-about-tb-disease-was-held-in-tribal-higher-secondary-school-of-bhesavahi

પ્રતિનિધિ, કાજર બારીયા

જેતપુર પાવી તાલુકા ના ભેંસા વહી ખાતે આવેલ શ્રી આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર પી એચ સી એસઆઈ રમણભાઈ રાઠવા પીએચસીના એચ વી સીએચઓ mphw આશાબેન એફએચડબલ્યુ એસઆઇ તાલીમાર્થી વિક્રમભાઈ રાઠવા અને શાળાના પ્રિન્સિપાલ અશોકભાઈ એમ બારીયા અને તમામ શિક્ષક સ્ટાફ તેમજ

Advertisement

an-awareness-program-about-tb-disease-was-held-in-tribal-higher-secondary-school-of-bhesavahi

શાળાના સંચાલિત અરવિંદભાઈ રાઠવા ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી નું આયોજન પણ થયું હતું જેમાં વિજેતા વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ રીતે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement
error: Content is protected !!