Connect with us

Fashion

પગમાં લગાવો આ પ્રકારની મહેંદી ડિઝાઇન

Published

on

હિન્દુ ધર્મમાં મહેંદીનું વિશેષ મહત્વ છે. ભારતમાં દરેક નાના-મોટા તહેવાર પર મહેંદી લગાવવાનો રિવાજ છે. જો કે, આજકાલ લોકો કોઈ પણ પ્રસંગ વિના ક્રેઝને જોતા મહેંદી લગાવતા હોય છે. મહેંદી માત્ર હાથ પર જ નહીં પગ પર પણ લગાવવામાં આવે છે. જો કે, મોટાભાગે પરિણીત મહિલાઓ પગમાં મહેંદી લગાવતી હતી, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે અપરિણીત છોકરીઓ પણ ખાસ પ્રસંગોએ પગ પર મહેંદી લગાવવાનું પસંદ કરે છે.

જો તમે પણ મહેંદીની વિવિધ ડિઝાઇન ઓનલાઈન શોધી રહ્યા છો, તો આજે અમે તમને ખૂબ જ સુંદર મહેંદી ડિઝાઇન બતાવવા જઈ રહ્યા છે. જેને તમે સરળતાથી પગ પર લગાવી શકો છો. જુઓ સુંદર મહેંદી ડિઝાઇન.

Advertisement

મહેંદી ડિઝાઇન 1

પગમાં આ પ્રકારે એન્કલેટ મહેંદી ડિઝાઇન લગાવી શકાય છે. ડોટ-ડોટ બનાવીને ચેનની જેમ મહેંદી લગાવી શકાય છે. તેની સાથે જ પગની આંગળી પર સંપૂર્ણ પેટર્ન બનાવી શકાય છે.

Advertisement

મહેંદી ડિઝાઇન 2

મોર્ડન સ્ટાઈલમાં આ રીતે પગની બંને સાઈડમાં બોર્ડર જેવી ડિઝાઈન બનાવી શકાય છે. તેમાં ફૂલ-પત્તીની ડિઝાઇન પણ બનાવી શકાય છે. આ પ્રકારની ડિઝાઇન પહોળા પગને યોગ્ય શેપ આપવામાં મદદ કરશે.

Advertisement

મહેંદી ડિઝાઇન 3

આ પ્રકારની ડિઝાઈનમાં માત્ર પાતળી ડિઝાઇનની જ નેટ બનાવો અને પહોળી પેટર્ન પસંદ કરશો નહીં.

Advertisement

મહેંદી ડિઝાઇન 4

આ પ્રકારને મિનિમલ ડિઝાઈનની મહેંદી લગાવી શકાય છે. આ પ્રકારે પાયલ જેવી ડિઝાઈન બનાવીને પાતળી વેલ બનાવી શકાય છે. તેમાં ફૂલ-પત્તી પણ બનાવી શકાય છે.

Advertisement

મહેંદી ડિઝાઇન 5

વેલ ડિઝાઇન ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ડોટ-ડોટ બનાવીને આ ડિઝાઈન આસાનીથી બનાવી શકાય છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!