Kheda
હજ કમીટી દ્વારા ખેડા જિલ્લાના ટ્રેનર તરીકે શાહિદઅલી સૈયદ ની નિમણૂક

ગુજરાત સરકાર ના હજ કમીટી મા વિવિધ જીલ્લા ઓમા ટ્રેનર ની નીમણૂક કરવામાં આવી તેમા ખેડા જિલ્લામાથી હજ કમીટી ગુજરાત સરકાર દ્વારા કપડવંજ તાલુકા લઘુમતી મોરચા ના પ્રમુખ અને દહીઅપ ગામમાં રહીશ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા સમાજસેવક મહંમદશાહીદ ઐયુબઅલી સૈયદ ની નીમણૂક કરવામાં આવી છે.
ખેડા જિલ્લા મા હજ મા જવા ઈચ્છતા મુસ્લિમ સમાજ ના લોકો ને કોઈ સમસ્યા હોય તો ટ્રેનર નો સંપર્ક કરવો. ખેડા જિલ્લા ના મુસ્લિમ સમાજ ના લોકો એ આ નિમણૂંક ને આવકારી છે
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ ખેડા…