Gujarat

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગનાઈઝેશન મા સુરત પ્રેસિડેન્ટની નિમણૂક

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

ગુજરાત રાજ્ય ના મહિલા પ્રેસિડેન્ટ સોનલબેન ડાંગરીયા ના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે મિટિંગ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગનાઈઝેશન મા સુરત શહેર ના પ્રેસિડેન્ટ તરીકે ધર્મિષ્ઠા કાર્તિક વાળા અને પીનલબેન રાદડિયા ની નિમણુંક કરવામાં આવી હતી..

Advertisement

IHRACO સંસ્થા મા સંકળાયેલ તમામ લોકો ક્રાઇમ, કરપ્શન, એન્ટીનેટ વિશે માહિતી ઓ ની પ્રવૃત્તિ,દાનચોરી, નકલી ચલણ, બોન્ડેડ લેબર, બાળ મજૂરી વિરુદ્ધ કામગીરી,માનવરક્ષણ અધિકાર, બાળ અધિકાર, મજુર અધિકાર, મહિલા અધિકાર, મૂળભૂત અધિકાર, ચીઝેન રાઈટ્સ, ડિસેબીલિટી રાઈટ્સ, કનઝ્યુમર રાઈટ્સ, રાઈટ્સ ટુ ઇન્ફોર્મેશન અને અધિકારો દ્વારા ભારતીય બંધારણ 1993 અને સંસ્થા ના તમામ કાર્ય પૂર્ણ કરવા હંમેશા તૈયાર હોય એવા સોનલબેન ડાંગરિયા ધર્મિષ્ઠા કાર્તિક વાળા અને પિનલબેન રાદડિયા ને ખુબ ખુબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી

Advertisement

Trending

Exit mobile version