Gujarat
શ્રી સશક્તિકરણ કાર્ય અંતર્ગત સીતારામ ગૌશાળા ખાતે ગાયોને મીણ ખોળ પૂરો કર્યો

રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાયદાકીય તેમજ શ્રી સશક્તિકરણના કાર્યો કરતા કરતા આજ રોજબાપા સીતારામ ગૌશાળા ખાતે ગાયોને મીણ ખોળ પૂરો પાડવામાં આવ્યો તેમજ એક ગર્ભવતી ગાય જે બીમાર હોય તેમની પૂરેપૂરી સારવાર કરાવવામાં આવી ત્યાં હાજર રહેલા રાજકોટ ના વાઈસ પ્રેસિડન્ટ દીપલબા જાડેજા અને તેમની ટીમ મેમ્બરો આરતીબેન સોની પદ્મા બા મંજુબેન વજીબેન તેમજ ગાયત્રીબા દ્વારા કરવામાં આવેલા આ સેવાકીય કાર્યને સોનલબેન ડાંગરિયાએ બિરદાવી હતી તેમજ દીપલ બા અને તેમની ટીમ આગળ જાતા આવા કાર્યો કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી