Gujarat
અયોધ્યા મહોત્સવ ની ભવ્ય ઉજવણી ના ભાગરૂપે સેવાલિયા ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

રીઝવાન દરિયાઈ
સેવાલિયા ગામ ના ગ્રામજનો દ્વારા રામ જી લક્ષ્મણજી,સીતાજી અને હનુમાનજી મહારાજ ની વેશભૂષા યોજી સમગ્ર ગ્રામજનો ભાગવા રંગે રંગાયા હતા
આખી શોભાયાત્રા માં ભાવિકો ભાગવા રંગના કપડા સાથે જોડાયા હતા અને સમગ્ર ગ્રામજનો ભક્તિના રંગે રંગાયા હતા
શોભાયાત્રા સેવાલિયા ગામ રાધાકૃષ્ણના મંદિર થી નીકળી સ્વામિનારાયણ મંદિર થઈ જોગમાયા મંદિર સુધી ડી જે ના તાલે યોજાઈ હતી
યાત્રા માં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
શોભાયાત્રા બાદ ભગવાન શ્રી રામ ની આરતી કરી બધા માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી