Gujarat

આકાશમાં જોવા મળી ખગોળીય ઘટના ચાંદ અને તારો એકબીજાની લગોલગ

Published

on

આજરોજ આકાશમાં એક અદભુત ખગોળીય ઘટના જોવા મળી છે જેમાં ચાંદ નીચે ખૂબ જ ટૂંકા અંતરમાં એક ચમકતો સિતારો જોવા મળ્યો છે પૃથ્વીની સપાટી ઉપરથી નરી આંખે પણ આ દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ચંદ્ર નજીકમાં ચમકતો તારો શુક્ર હોઈ શકે તેવું અનુમાન છે દુનિયામાં જળ, જમીન અને આકાશમાં કુદરત હાજર છે તે પુરાવા રૂપે અકલ્પનીય ઘટનાઓ છાશવારે બનતી રહે છે

ત્યારે લોકો આ ઘટનાને ધાર્મિક રીતે પણ જોડી રહ્યા છે એક તરફ હિન્દુઓનો પવિત્ર ચૈત્રીમાંસ તથા મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોય શાંતિ અને ભાઈચારાના પ્રતિક રૂપે આ ઘટનાને લોકો નિહાળી રહ્યા છે

Advertisement

Trending

Exit mobile version