Panchmahal

સન ફાર્મા દ્વારા ટીબી વિશેની જાગૃતતા તથા માહિતી મિક્સ કેમ્પ યોજાયો

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)
સન ફાર્મા કંપનીના મોબાઈલ યુનિટ દ્વારા હાલોલ તાલુકાના ગામડાઓમાં વિવિધ આરોગ્ય લક્ષી સારવાર આપવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ઈટવાળી ગ્રામ ખાતે ટીબી રોગ વિશેની તપાસ તથા સારવારની માહિતી આપતો કેમ્પ યોજાયો હતો જેમાં સ્ટાફ ડોક્ટર નીરજભાઈ નર્શ શિલ્પા બહેન અને હિનાબહેન તથા ડ્રાઇવર કૌશિકભાઇ દ્વારા ટીબી ના લક્ષણો એક્સરે તપાસ તથા તેની વિનામૂલ્યે થતી સારવાર ની માહિતી અપાઇ હતી જે ખરેખર ઉમદા કાર્ય છે.

Trending

Exit mobile version