Vadodara
સાવલી માં બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર ની જન્મજયંતિ ઉજવાઈ

સાવલી માં કોંગ્રેસ ભાજપા ના કાર્યકરો અને વિવિધ સંઘઠનો દ્વારા સાવલી તાલુકાપંચાયત ના પ્રાણગ માં સ્થાપિત દેશ ના બંધારણ ના ઘઠવૈયા બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમા પર માલ્યાર્પણ કરી તેવો ની જન્મજયંતી ની ઉજવણી કરાઈ
ભારતવર્ષ માં 14 મી એપ્રિલ ના દિવસે ભારતીય સંવિધાન ના ઘઢવૈયાં બાબા સાહેબ ડોકટર ભીમરાવ આંબેડકર ની જન્મજ્યંતી ઉજવાયછે તે અનુસંધાન એ આજે વડોદરા જિલ્લાના તાલુકામથક સાવલી માં તાલુકાપંચાયત કચેરી ના પ્રાગણ માં સ્થાપિત બાબાસાહેબ ની પ્રતિમા ને સાવલી કોંગ્રેસ ના કાર્યકરો અને પદાધીકારીઓ વિવિધ સંઘઠનો અને ભાજપા ના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત તાલુકા પંચાયત પ્રમુખ કિરીટ બારોટ સહિત
તાલુકાપંચાયત,જિલ્લાપંચાયત સદસ્યો નગરપાલિકા ના નગરસેવકો, કાર્યકરો એ માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી બાબાસાહેબ ની 132 મી જન્મજયંતી ની ઉજવણી કરી હતી અને બાબાસાહેબ અમરરહો ના નારા લગાવ્યાહતા ગુજરાત એકતામંચ સાવલી ડેસર તાલુકા દ્વારા પણ ભવ્યકાર્યક્રમ નું આયોજન કરી બાબા સાહેબ ને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી