Gujarat
વલસાડ સાંઈ સંસ્કૃતિ હોલ માં ભાગવત કથા નૉ આરંભ થયો

વલસાડ ખેરગામ રોડ પર આવેલા સાંઈ સંસ્કૃતિ હોલ માં આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 846મી ભાગવત કથા નૉ આજે મંગલ આરંભ થયો હતો આ પૂર્વે બ્રહ્મ મંદિર સામે થી ખુશ્બુભાઈ વિરેનભાઈ દેસાઈ ના નિવાસે થી પોથીયાત્રા નીકળી હતી જેમાં રમીલાબેન રામાનંદી, નયનાબેન આર્ય, ગીતાબેન પટેલ, સુજાતા દેસાઈ, સરોજ બેન દેસાઈ યેશુબા બારોટ, લક્ષ્મીબેન બારોટ, મુખ્ય યજમાન ભરતભાઈ સોમાભાઈ આહીર, કાશમીરાબેન ઠક્કર, મનાલીબેન દેસાઈધાર્મિષ્ટબેન મિસ્ત્રી, ભક્તિ દેસાઈ, નિકુંજ દેસાઉં, ભોલા ભાઈ પટેલ, ઉપસ્થિત રહ્યા હતાં કથા નું મંગલાચારણ કરતા પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે ભાગવત ની કથા મોક્ષ ની યાત્રા છે કથા ના મનોરથી સ્વં :નીતિનભાઈ ઘીયા ના સ્મારનાર્થે જીગ્નેશ ભાઈ ઘીયા પરિવારે પોથી પૂજન કર્યું હતું