Gujarat
હળવદ માર્કેટિંગયાર્ડમાં ભાજપની જીત કોંગ્રેસ ક્યારેય સતાપર આવ્યું નથી

કોંગ્રેસ પ્રેરિત ખેડુતપેનલના દશ એ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા સૌ પ્રથમ વાર પાટી ના મેન્ડ હેઠળ ચુંટણી પ્રક્રિયા યોજાઈ ભાજપ પ્રેરીત ખેડુતપેનલના ૧૦ ઉમેદવાર,વેપારીપેનલના ૪ ઉમેદવાર,૧ એ.વે.સંધ નો ઉમેદવાર સહિત તમામ કુલ ૧૫ બેઠકો બિનહરીફ આજ દિન સુધી માર્કેટિંગયાર્ડમાં ક્યારે કોંગ્રેસ સતાપર આવ્યું નથી હળવદ ભાજપ પ્રેરિત વેપારી પેનલના ચારે ઉમેદવારો બિનહરીફ ગત બોડીના ચારેય વેપારીઓને પુનઃ રીપીટ કરાયા માર્કેટીંગ યાર્ડ ની ચૂંટણીમાં ભાજપ એ ખેડૂત પેનલના 10 ઉમેદવારના બિનહરીફ માર્કેટિંગ યાર્ડ ખરીદ વેચાણ સંઘના સભ્ય ભાજપ તરફથી બિનહરીફ જાહેર માર્કેટિંગયાર્ડ હળવદમાં વર્ષોથી ભાજપનો દબદબો નવા ચેરમેન કોણ ? તેના પર મંડરાતી મીટ.