Gujarat
દીનદયાલ અંત્યોદય અને રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા કેસ ક્રેડિટ કાર્ડ કેમ્પ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયત સભાખંડમાં દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા કેસ ક્રેડિટ કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઈ રાઠવા તથા પાર્ટી પ્રમુખ પંચમહાલ જિલ્લા કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ ગાંધીનગરથી જનરલ મેનેજર નિમિષાબેન રાઠવા તથા ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં એક કરોડ 45 લાખ ના ચેક વિતરણ કરવામાં આવ્યા તથા એક લાખ 20 હજારની મંજૂરી આપવામાં આવી