(પંકજ પંડિત દ્વારા) ઝાલોદ નગરનું સોમનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે. આ મંદિરે શ્રાવણ મહિનામાં વિશેષ ભક્તિ ભર્યા ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. નગરના સમસ્ત...
છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓરસંગ અને ધાંધર નદીઓ વહેતી થઈ છે. જેના કારણે ધાધર નદી કિનારે આવેલા વડોદરા જિલ્લાના 39 ગામોને એલર્ટ કરાયા છે....
(સુનિલ ગાંજાવાલા સુરત) ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, નોઈડા, દિલ્હી અને હરિયાણામાં આંતરરાજ્ય ધાડ-ઘરફોડ ચોરી કરતી કુરખ્યાત ચડ્ડી બનીયાનધારી ગેંગના બે આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ...
(સુનિલ ગાંજાવાલા સુરત) મણિપુરમાં મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને ફાંસીની સજા આપવા સુરત મહિલા વકીલોએ માંગ કરી છે. જે અંગે સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટ એક્ટિવ કમિટીના કન્વીનર...
છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ ઉપરાંત ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાના ૩૯ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના...
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ-પાલન વિભાગ ના સંકલનથી કાર્યરત કરૂણા એમ્બ્યુલન્સ જે વડોદરા શહેર વિસ્તાર માટે અબુલા પશુ- પક્ષીઓની સારવાર માટે હંમેશા કાર્યરત છે....
વડોદરા શહેર જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ મતદાન મથકોની સંખ્યા ૨૫૮૯ થી ઘટીને ૨૫૫૦ જ્યારે મતદાન મથક સ્થળની સંખ્યા ૧૨૮૭ થી વધીને ૧૨૯૩ કરવા અંગેની દરખાસ્ત...
પંચમહાલ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ગોધરા ખાતે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા કલેકટર આશિષકુમારના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં નવી...
પંચમહાલ જિલ્લામાં ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી હલકી કક્ષા અને મીસબ્રાન્ડેડ પ્રોડક્ટસનું વેચાણ કરતા હોવાના કિસ્સા સમયાંતરે તપાસ દરમ્યાન જોવા મળતા પંચમહાલ...
ગોધરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા બસ સ્ટેશન થી બગીચાના વિસ્તારમાં આવેલ કુલ-૧૮ ખાણીપીણીની લારીઓમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ ખાણીપીણીની...