પંચમહાલ જિલ્લામાં ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી હલકી કક્ષાની પ્રોડકટસનું વેચાણ કરતા હોવાના કિસ્સા સમયાંતરે તપાસ દરમ્યાન જોવા મળતા હોય છે. અગાઉ...
પંચમહાલ જિલ્લા, કાલોલ તાલુકાના બોરુ ગામની પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી નું આયોજન Save Paper,Save Tree,Save Earth ના થીમ સાથે ઓનલાઈન ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી ગૂગલ...
જિલ્લા રોજગાર કચેરી,ગોધરા તથા મદદનીશ નિયામક વડોદરાના સંયુકત ઉપક્રમે આઈ.ટી.આઈ ગોધરા ખાતે માહિતી અને માર્ગદર્શન તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ એન્ડ કરીયર...
ગોધરા ગ્રામ્ય તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે, મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૭/૨૦૨૪ના રોજ સવારના ૧૧ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી...
(અવધ એક્સપ્રેસ દ્વારા) બેંક ઓફ બરોડા નું ATM બન્યુ ડમ્પિંગ યાર્ડ ચારે બાજુ કચરો જ કચરો BOB ના અધિકારીઓની નિષ્કાળજી કારણે ATM ધારકોને હાલાકી ઘોઘંબા નગરમાં...
રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે.સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસીએશન દ્વારા આંતરરાષ્ટ્રીયકક્ષા, રાષ્ટ્રીયકક્ષા અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ આપવાની યોજના અમલમા છે. ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમા રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસીહજી બારીયા એવોર્ડ માટે અરજી કરેથી પાત્રતા ધરાવતા ખેલાડીને સદર એવોર્ડથી સન્માનીત કરવામાં આવે છે. રાજ્યના સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃતિકા આપવાની યોજના અમલમા છે. ગુજરાત રાજ્યની જે ખેલાડીઓ ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને શિષ્યવૃતી માટે રૂ.૨૫૦૦/- અને ગત વર્ષે ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ભાગ લીધેલ હોય તેઓને વૃતિકા ના રૂ.૨૦૦૦/- આપવાની યોજના અમલમાં છે. નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના માટે પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા રમતવીરને માસિક રૂ. ૩૦૦૦/- પેન્શન આપવાની યોજના અમલમાં છે.રાજ્યના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાનની યોજના અંતર્ગત ચાલતા તેમજ નવા શરૂ કરવા અંગે યોજના અમલમાં છે. રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમોનુસાર ચાલતી વ્યાયામ શાળાઓને માન્યતા અને રૂ ૧.૦૦ લાખ અનુદાન આપવાની યોજના અંતર્ગત અરજી ફોર્મ મંગાવવામાં આવે છે. અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમાનુસાર ચાલતી અને અત્રેની કચેરી દ્વારા વ્યાયામ શાળાઓને માન્યતા હોય તેમાં જે વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેવા વ્યકિત માટે સન્માન રૂપે રૂ.૫૧,૦૦૦/- ની રોકડ પુરસ્કાર અંગેની યોજના અમલમાં છે.આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને રૂ.૭૫,૦૦૦/- ની મર્યાદામાં આર્થિક સહાય આપવા અંગેની યોજના યોજના અમલમાં છે જેનો લાભ મેળવવા માંગતા ખેલાડીને આર્થિક સહાય ચુકવવામાં આવે છે. આમ આ ઉકત ક્રમ નં ૧ થી ૭ વાળી યોજનામાંથી લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસેથી સને વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે અરજી મંગાવવામાં આવે છે જે નીચે જણાવેલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ લીંક https://sportsauthority.gujarat.gov.in/ પરથી ઑનલાઈન અરજી આપવાની માટેની યોજના અરજી મંગાવવા અંગે પંચમહાલ જિલ્લામાં જીલ્લા રમતગમત અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
હાલોલ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વ ની ભવ્ય ઉજવણી, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા સાધુ સંતોએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નુ પ્રસ્થાન કરાવ્યુ હાલોલ ખાતે જગન્નાથ મહારાજની...
વીજળીની સમસ્યાને લઈ ઘોઘંબા આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સાથે રાખી મામલતદાર તથા MGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યુ વીજ પુરવઠો ન મળતા કેરોસીન ફરીથી ચાલુ કરવાની માંગ...
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા “મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ” અંતર્ગત ગુજરાત રાજ્યનાં 10 જિલ્લાનાં 13 તાલુકાઓ પૈકી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ...
ચાલુ ખરીફ ઋતુના કાર્યકાળ દરમિયાન વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાય અને જમીન તેમજ સમગ્ર સૃષ્ટિનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે...