સાત મહિના પહેલા પરિવારથી વિખુટા પડી ગયેલા એક દિવ્યાંગ બાળકને તેના આધાર કાર્ડની મદદથી તેના પરિવાર અને પ્રાંતનું સરનામુ શોધી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પરિવાર સાથે...
શ્રી સ્વામી વિવેકાનંદજી સમિતિના “વૃક્ષ વાવો ધરતી બચાવો અભિયાન” અંતર્ગત શનિવારે ડેસર આઇ.ટી. આઈ પરિસરમાં રોપા વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજી,પી. આઈ...
અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સંસ્થા/વિક્રેતા પાસેથી જ ખરીદી કરવી વડોદરા જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી...
સરકારી યોજનાનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણના શમણા સાકાર કરી શકાય ? જવાબ ખૂબ જ સરળ છે, બિલકુલ, કેમ નહીં !? વાત છે, વડોદરા જિલ્લાના વાઘોડિયામાં રહેતા ગૌરાંગકુમાર નરેન્દ્રભાઈ પરમારની. સરકારની “ફ્રી શીપ કાર્ડ” યોજના...
સંસ્કારી નગરી વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટી, મ્યુનીસીપલ કોર્પોરેશન અને ક્લાનુભુતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ‘મેઘા છાંયે..’ વર્ષાગીતનો કાર્યક્રમ સુરસાગર તળાવના કિનારે પરફોર્મિંગ કોલેજના આંગણે શુક્રવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ...
સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી યુવાનો એવી નોકરી શોધમાં હોય છે કે જે સારી જીવનશૈલી અને સારો પગાર આપે. આકર્ષક પગાર અને સારા પેકેજ...
બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહીં છેલ્લા થોડા સમયથી રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) વાયરસના ચેપ/સંક્રમણના કારણે...
વડોદરા જિલ્લામાં અન્ય જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, ત્યારે આ વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે. આ સંદર્ભે કલેક્ટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને ...
વડોદરા જિલ્લામાં એક પણ કેસ નહીં, સતર્કતા સાથે એલર્ટ મોડ પર જિલ્લા આરોગ્ય તંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં અગમચેતીના ભાગરૂપે દવા છંટકાવ અને સફાઈ પર વિશેષ ધ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર...
વાઘોડિયા તાલુકાના અલવાના ખેડૂત વિક્રમસિંહ મફતસિંહ ચૌહાણ પોતાની ૧૨ વીઘા જમીનમાં વિવિધ જાતના આંબાનો પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉછેર કર્યો છે. જેમાં કેસર, લંગડો, રાજાપુરી, દશેરી, તોતાપુરી, હાફૂસ, આમ્રપાલીની જાતનો સમાવેશ થાય છે....