પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર (ભરવાડ)ના અધ્યક્ષસ્થાને ઘોઘંબાના કમળાનગર ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી આન,બાન,શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ હતી. આ પ્રસંગે ઉપાધ્યક્ષએ...
રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએ *** દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ...
ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામના ફૂલવાડી ફળિયામાં ખુલ્લા ખેતરના છેડે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી રાજગઢ પોલીસને મળતા રાજગઢ પોલીસની ટીમ બાતમી વાળી જગ્યાએ છાપો...
હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર વડોદરા જિલ્લામાં બુધવારે સવારે ૦૬:૦૦ થી ૧૪:૦૦ કલાક દરમિયાન ૫૬૧...
અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સંસ્થા/વિક્રેતા પાસેથી જ ખરીદી કરવી વડોદરા જિલ્લાના તમામ ખેડૂતોને ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી...
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોનાં સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કંપાલા – યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા, સમૂહ પાઠ, સમૂહ...
શ્રી સ્વામિનારાયણ મંદિર, ડેલાવર, યુએસએમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના દશાબ્દી મહોત્સવની દબદબાભેર પરમોલ્લાસભેર ઉજવણી…. ડેલાવર અમેરિકા રાષ્ટ્રના દ્વિતીય ક્રમાંકનું સૌથી નાનું રાજ્ય છે અને સૌથી ગીચ...
વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન સ્થાપના અને વિસર્જનના પ્રતિબંધોનું પાલન કરવા અંગે કાયદાની લાગુ પડતી જોગવાઈઓને અનુલક્ષીને પ્રતિબંધિત હુકમો કર્યા છે. શહેરમાં પાણી...
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે વડોદરા શહેર પોલીસ કમિશનરે હુકમ બહાર પાડ્યો છે. શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં જેવી કે જિલ્લા કલેકટર કચેરી (ગોત્રી), બહુમાળી બિલ્ડીંગ (કુબેરભવન), જિલ્લા ન્યાયાલયની...
કિશોરોમાં નશીલા પદાર્થોના દુરૂપયોગથી બચવા માટે વિવિધ ભલામણો કરવામાં આવી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા ખાતે ‘ગુજરાતની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના દુરૂપયોગની સભાનતા’ વિષય...