Connect with us

Dahod

લીમડી ખાતે આંતરરાષ્ટ્રીય વ્યસન મુક્તિ દિવસની ઉજવણી

Published

on

celebration-of-international-addiction-day-at-limdi

પંકજ પંડિત

આજરોજ શ્રી બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલ, લીમડી ખાતે આંતરરાષ્ટ્રીય વ્યસન મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના આચાર્ય ગિરીશભાઈ પટેલ, ઉચ્ચતર માઘ્યમિક વિભાગના અંગ્રેજી શિક્ષક જયેશકુમાર વાઘેલા તેમજ માઘ્યમિક વિભાગના શિક્ષક એસ.કે.ઝાડ તથા વ્યાયામ શિક્ષક મિતેશભાઇ ભાભોર દ્વારા વ્યસનથી કેન્સર જેવી મહા ભયાનક બીમારીનો ભોગ બનવું પડે છે

Advertisement

celebration-of-international-addiction-day-at-limdi

અને શારીરિક તંદુરસ્તીને હાનિ પહોંચે છે, માટે વ્યસનથી હંમેશા દૂર રહેવું જોઈએ અને સમાજમાં પણ વ્યસન કરનારને વ્યસનથી મુક્ત થવા માટે સલાહ આપવી જોઈએ વિશે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કે તેઓ વ્યસન કરશે નહિ અને કરતા હશે તેમને રોકશે.

Advertisement
error: Content is protected !!