Gujarat
બેફામ ચાલતા ભારે વાહનોથી પરેશાન વેપારીઓનો ચક્કાજામ

ગળતેશ્વર તાલુકાના ના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે ગાયત્રી નગર ખાતે સ્થાનિકો અને વેપારીઓ કર્યો ચક્કા જામ
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન માંથી નીકળતી ફ્લ્યાય એસ ની મોટી ટ્રકો ને અટકળવી કાયમી બંધ કરવા ની માંગ સાથે કર્યો ચક્કા જામ
મોટી ટ્રકો ની લાંબી કતારો લાગી
ફ્યાય એસ ના મોટા ટેંકોરો ને લઇ ને વેપારી ઓ અને સ્થાનિકો ને પડે છે પારાવાર મુશ્કેલીઓ મોટા અકસ્માત થવાની પણ દહેશત
મોટી ટ્રકો અને ટેલરો લઈ ને થર્મલ
ગાયત્રી નગર વિસ્તાર માં છાસવારે સર્જાય છે અકસ્માત અને ટ્રાફિક જામ ના દ્ર્શ્યો જેને લઇ ને વેપારીઓ અને સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ
રોજ ની બે હજાર થી વધુ ટ્રકો નો ઘસારો હોવાના લીધે સ્થાનકો અને વેપારીઓ ને પડી રહી છે મુશ્કેલી ઓ
બાયપાસ રોડ કરવાની માંગ સાથે આંદોલન કર્યું
થર્મલ પાવર સ્ટેશન ના અધિકારી ને આગળ અનેક વાર વેપારીઓ અને સ્થાનિક આગેવાનો કરી ચૂક્યા છે રજુવાત
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર