Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર જીલ્લા હોમગાર્ડસમાં માનદ વેતનથી જીલ્લા કમાન્ડન્ટની ભરતી થશે

Published

on

Chotaudepur District Home Guards will recruit District Commandant on Honorary Pay

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુર જીલ્લા ખાતે માનદ જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડસ છોટાઉદેપુરની જગ્યા ભરવાની થતી હોઈ આ અંગે રસ ધરાવતા નાગરિકોન જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડસ કચેરી, સી-વિંગ, જીલ્લા સેવા સદન, બીજે માળ. છોટાઉદેપુર-૩૯૧૧૬૫ના સરનામે તા.૨૫/૦૯/૨૦૨૩ સુધીમાં બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી અન્ય આધાર પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.

Chotaudepur District Home Guards will recruit District Commandant on Honorary Pay

આ અંગેની વધુ માહિતી હોમગાર્ડસની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જે જોઈ લેવા વિનંતી છે. આ યાદી દર્મેન્દ્રસિંહ કે રાઠોડ, જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડસની કચેરીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Advertisement
error: Content is protected !!