Gujarat
સેવાલીયા ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી બાઇક ચાલકોની સલામતી માટે પહેલ

ઉતરાયણ પર્વ એટલે આનંદ અને ઉત્સાહ સાથે સમગ્ર આકાશને રંગબેરંગી પતંગોથી રંગવાનો પર્વ
આ ઉતરાયણનાં પર્વ પર બાઇક સવાર ચાલકો પતંગની દોરીથી બચાવા માટે સેવાલીયા પોલીસ દ્વારા આજરોજ સેવાલીયા ચોકડી ઉપર બાઇકચાલકોની બાઈક પર સ્ટીલની સેફ્ટી વાયર લગાવવામાં આવ્યા હતા.
સલામતી અને સુરક્ષાનું સૂત્ર ધારણ કરતી ગુજરાત પોલીસ દ્વારા આજરોજ સેવાલીયા પોલીસ દ્વારા આ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું હતું
સાથે સાથે પ્રાણઘાતક ચાઇનીસ દોરીથી થતા નુકશાન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર