Connect with us

Gujarat

ગેરકાયદેસર ખેડૂત બનાવી વિધવા ઓના ખેતર પચાવી પાડવાનુ ષડયંત્ર

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)
સાવલી તાલુકાના સામંતપુરા ગામે ગરીબ વિધવા મહિલાઓના ખેતરમાં ગેરકાયદેસર રીતે ખેડૂત બનવાના પ્રકરણમાં સાવલી પોલીસ મથકે 16 ઇસમો ની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
છ માસ પૂર્વે સમગ્ર મુદ્દાને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોલીસ મથકે અસરગ્રસ્ત મહિલાઓને લઈ જઈને રજૂઆત કરી હતી


આજરોજ ધારાસભ્ય કેતન ઈનામદાર પોલીસ મથકે મહિલા ખેડૂતોને લઈને પોલીસ મથકે પહોંચ્યા
સાવલી પોલીસે તત્કાલીન નાયબ મામલતદાર તલાટી તેમજ પેઢીનામાંમાં સહી કરનાર પંચો સહિત ૧૬ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!