Chhota Udepur

કદવાલ પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ વિજય કોઠારીયાનુ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સન્માન

Published

on

(કાજર બારીયા દ્વારા)

૭૮ માં સ્વાતંત્રતા દિવસ નિમિતે કદવાલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિજયભાઈ કોઠારીયા નું જાહેર મંચ ઉપરથી સન્માન કરવામાં આવ્યું હતું કે, ગત જુલાઈ મહિનામાં વરસતા વરસાદમાં રાત્રીનાં સમયે બસ ના અભાવે રસ્તા માં ફસાયેલા કોલેજ નાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ઓને પોતાની ફરજ સમજી કોન્સ્ટેબલ વિજયભાઈ નાનીખાંડી થી ગઢ ભીખાપૂરા સુધી પોલીસ ની PCR ગાડી માં.બેસાડી તેઓને ઘરે પહોચાડવામાં મદદ કરી હતી તેઓની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આજરોજ નહેરુ યુવા કેન્દ્રનાં પાવીજેતપુર તાલકાના પ્રતિનિધિ  રાહુલસિંહ બારીઆ દ્વારા કદવાલ પોલીસ સ્ટેશન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version