Connect with us

Gujarat

બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત: સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ

Published

on

Control rooms operational in all districts of the state regarding Cyclone Biporjoy: Request to contact control room numbers for assistance

ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે

ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

Advertisement

વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

Cyclone Biparjoy Mumbai: 'BMC is ready if cyclone Biporjoy hits Arabian  Sea' | Mumbai News - Times of India

1. અમદાવાદ – 079-27560511
2. અમરેલી – 02792-230735
3. આણંદ – 02692-243222
4. અરવલ્લી – 02774-250221
5. બનાસકાંઠા – 02742-250627
6. ભરૂચ – 02642-242300
7. ભાવનગર – 0278-2521554/55
8. બોટાદ – 02849-271340/41
9. છોટાઉદેપુર – 02669-233012/21
10. દાહોદ – 02673-239123
11. ડાંગ – 02631-220347
12. દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
13. ગાંધીનગર – 079-23256639
14. ગીર સોમનાથ – 02876-240063
15. જામનગર – 0288-2553404
16. જૂનાગઢ – 0285-2633446/2633448
17. ખેડા – 0268-2553356
18. કચ્છ – 02832-250923
19. મહીસાગર – 02674-252300
20. મહેસાણા – 02762-222220/222299
21. મોરબી – 02822-243300
22. નર્મદા – 02640-224001

Advertisement

Cyclone Biparjoy developing over Arabian Sea, to intensify in next 36  hours; IMD issues alert for fishermen - The Economic Times Video | ET Now
23. નવસારી – 02637-259401
24. પંચમહાલ – 02672-242536
25. પાટણ – 02766-224830
26. પોરબંદર – 0286-2220800/801
27. રાજકોટ – 0281-2471573
28. સાબરકાંઠા – 02772-249039
29. સુરેન્દ્રનગર – 02752-283400
30. સુરત – 0261-2663200
31. તાપી – 02626-224460
32. વડોદરા – 0265-2427592
33. વલસાડ – 02632-243238

નીતિન રથવી

Advertisement
error: Content is protected !!