Gujarat
“જય ભારત સત્યાગ્રહ”નું જિલ્લા સ્તરીય સંમેલન પાટણ જિલ્લા ખાતે યોજાયું,

જેમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રીઅને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહજી સોલંકી, સેવાદળનાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, પાટણ જિલ્લા કૉંગ્રેસ પ્રભારી પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય, મુકેશભાઈ ચૌધરી, ધારાસભ્ય દિનેશભાઇ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, તથા પાટણ જિલ્લા કોગ્રેસનાં, સેલ/ફ્રન્ટલનાં હોદેદારઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા તાલુકા શહેર ના હોદેદારો આગેવાનો કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.