Sports
દિવ્યાંશ સિંહ પંવારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, સોનમ મસ્કરે જીત્યો સિલ્વર મેડલ

ISSF વર્લ્ડ કપમાં પદાર્પણ કરી રહેલી યુવા શૂટર સોનમ મુસ્કરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો.
ફાઈનલમાં સોનમે 252.1 પોઈન્ટ બનાવ્યા અને જર્મનીની અન્ના જાનસેનને પાછળ રાખી બીજા સ્થાને રહી. આ ઈવેન્ટનો બ્રોન્ઝ મેડલ પોલેન્ડની અનેતા સ્ટેકીવિઝે જીત્યો હતો. આ પહેલા દિગ્વિજય સિંહ પંવારે મેન્સ ઈવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.