Gujarat
પતંગ ચગાવવા માટે જીવલેણ ચાયનીઝ માંજાનો ઉપયોગ ના કરશો ગુજરાત પોલીસ દ્રારા જનહિતમાં જારી
પતંગ ચગાવવા માટે જીવલેણ ચાયનીઝ માંજાનો ઉપયોગ ના કરશો ગુજરાત પોલીસ દ્રારા જનહિતમાં સંદેશો જારી કરવામાં આવ્યો છે ચાઈનીઝ માંજા કે તુક્કલનો ઉપયોગ કે વેંચાણ કરવું દંડનીય ગંભીર અપરાધ છે. આપની તકેદારી થી માનવ તથા પક્ષીઓનો જીવ બચી શકે છે.
પ્રતબંધિત કરવામાં આવેલ ચાઇનીઝ દોરી વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખુબ જોખમી છે. જેથી તમામ નાગરિકો ને ગુજરાત પોલીસ તરફથી અપીલ કરવામાં આવી હતી ચાઈનીઝ માંજાનો કે તુક્કલ નો ઉત્પાદન કે ઉપયોગ કરનારની માહીતી ગુજરાત પોલીસ હેલ્પ લાઈન નંબર 100 પર કોલ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)