Gujarat
ઘોઘંબાની નાલંદા વિદ્યાલયની શિક્ષણ મંત્રીએ ઓચિંતી મુલાકાત લીધી

નાલંદા વિદ્યાલય ઘોઘંબામાં ગુજરાતના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ભાઈ ડીંડોર તથા હાલોલ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી એ શાળાની ઓચિંતી મુલાકાત લીધી શિક્ષણ મંત્રીએ
શાળાની સ્વચ્છતા , કાર્ય પ્રણાલી અને શાળા કેમ્પસની પ્રશંસા કરી વધુમાં ધારાસભ્ય જયદ્રથસિંહજી એ નાલંદા વિદ્યાલયના સંચાલક સહેલી સેવા ટ્રસ્ટ ની શૈક્ષણિક સેવા ઉપરાંત સમાજસેવાના કાર્યોને બિરદાવ્યા.