Fashion
Fashin Tips : લગ્નમાં દેખાવું છે અલગ, તો બોલિવૂડની અભિનેત્રીઓ પાસેથી લો ફેશન ટિપ્સ
Fashin Tips : હાલ ચાલી રહી છે લગ્નની મોસમ. એ જમાનો ગયો જ્યારે લોકો લાલ, લીલા કે ગુલાબી રંગના આઉટફિટ્સ લગ્નમાં પહેરતા હતા. હવે ટ્રેન્ડ બદલાયો છે અને આ બદલાયેલા ટ્રેન્ડ પ્રમાણે કેવી રીતે તૈયાર થવું એ શીખો બોલીવુડ અભિનેત્રીઓ પાસેથી…
માધુરી દીક્ષિત
ધક ધક ગર્લ માધુરીનો આ લૂક લોકોના દિલ જીતી લે છે. હાઈ નેક મેચિંગ બ્લાઉઝ અને લોંગ ઈયરરિંગ સાથે પર્ફેક્ટ મેકઅપ બેસ્ટ છે.
કેટરીના કૈફરેડ લહેંગો, રેડ બિંદી, ઝુમકા અને એકદમ સિમ્પલ મેકઅપ. કેટરીનાનો આ લૂક એકદમ ગોર્જિયસ છે.
કેટરીના કૈફ
રેડ લહેંગો, રેડ બિંદી, ઝુમકા અને એકદમ સિમ્પલ મેકઅપ. કેટરીનાનો આ લૂક એકદમ ગોર્જિયસ છે.
આલિયા ભટ્ટએક જાહેરખબર માટે આલિયાએ આ લૂક ધારણ કર્યો હતો. જડતરના ઘરેણાં, રેડ લહેંગા અને ન્યૂડ મેકઅપવાળો આ લૂક દુલ્હન માટે બેસ્ટ છે.
આલિયા ભટ્ટ
એક જાહેરખબર માટે આલિયાએ આ લૂક ધારણ કર્યો હતો. જડતરના ઘરેણાં, રેડ લહેંગા અને ન્યૂડ મેકઅપવાળો આ લૂક દુલ્હન માટે બેસ્ટ છે.
સોનમ કપૂરસોનમ હંમેશા તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. લાઈટ પિંક કલરના લહેંગાને કેવી રીતે સ્ટાઈલ કરી શકાય તે સોનમ પાસેથી શીખો
દિશા પટણીફાલ્ગુની શેન પીકૉકના ગ્રે બેસ પર વ્હાઈટ મેટ ડિઝાઈનના લહેંગામાં દિશા ખૂબ જ ખુબસૂરત લાગી રહી છે. સાથે જ પર્ફેક્ટ ન્યૂડ મેકઅપ અને નો જ્વેલરી લૂક સિમ્પલ પણ સ્ટાઈલિશ લાગે છે.
દિશા પટણી
ફાલ્ગુની શેન પીકૉકના ગ્રે બેસ પર વ્હાઈટ મેટ ડિઝાઈનના લહેંગામાં દિશા ખૂબ જ ખુબસૂરત લાગી રહી છે. સાથે જ પર્ફેક્ટ ન્યૂડ મેકઅપ અને નો જ્વેલરી લૂક સિમ્પલ પણ સ્ટાઈલિશ લાગે છે.
પ્રિયંકા ચોપરાલાઈટ બેબી પિંક લહેંગામાં પ્રિયંકા એક પ્રસંગમાં જોવા મળી હતી. ફુલ સ્લીવ બ્લાઉઝમાં તે સરસ લાગી રહી હતી. સિલ્વર માંગટીકો અને નોર્મલ મેકઅપ તેને શોભી રહ્યો હતો.
પ્રિયંકા ચોપરા
લાઈટ બેબી પિંક લહેંગામાં પ્રિયંકા એક પ્રસંગમાં જોવા મળી હતી. ફુલ સ્લીવ બ્લાઉઝમાં તે સરસ લાગી રહી હતી. સિલ્વર માંગટીકો અને નોર્મલ મેકઅપ તેને શોભી રહ્યો હતો.
કરીના કપૂર ખાનકરીના કપૂર ખાને આ લહેંગામાં પોતાના સૌંદર્યથી લોકોના દિલ જીત્યા હતા. ઑફ વ્હાઈટ કલરના લહેંગામાં કરીના ઈયરરિંગ, માંગટીકા અને બંગડી સાથે સુંદર લાગી રહી હતી.
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાને આ લહેંગામાં પોતાના સૌંદર્યથી લોકોના દિલ જીત્યા હતા. ઑફ વ્હાઈટ કલરના લહેંગામાં કરીના ઈયરરિંગ, માંગટીકા અને બંગડી સાથે સુંદર લાગી રહી હતી.
જૈકલિન ફર્નાન્ડિસલાઈટ કલરના લહેંગામાં જેક્લિન કહેર વરસાવી રહી હતી. શોલ્ડર જેકેટની જેમ તેણે દુપટ્ટાને કેરી કર્યો, જે અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે.
જૈકલિન ફર્નાન્ડિસ
લાઈટ કલરના લહેંગામાં જેક્લિન કહેર વરસાવી રહી હતી. શોલ્ડર જેકેટની જેમ તેણે દુપટ્ટાને કેરી કર્યો, જે અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે.
શિલ્પા શેટ્ટીસ્ટાઈલ દિવા શિલ્પા શેટ્ટી લાઈટ કલરના લહેંગામાં સ્ટાઈલિશ લાગી રહી છે. સાથે જ ડાયમંડ જ્વેલરી તેને શોભી રહી છે.
શિલ્પા શેટ્ટી
સ્ટાઈલ દિવા શિલ્પા શેટ્ટી લાઈટ કલરના લહેંગામાં સ્ટાઈલિશ લાગી રહી છે. સાથે જ ડાયમંડ જ્વેલરી તેને શોભી રહી છે.
કિયારા અડવાણીકબીર સિંહ ફેમ કિયારા મનીષ મલ્હોત્રાના આ આઉટફિટમાં સ્ટનિંગ લાગી રહી છે. ખાસ કરીને તેના બ્લાઉઝની પેટર્ન યૂનિક છે.
કિયારા અડવાણી
કબીર સિંહ ફેમ કિયારા મનીષ મલ્હોત્રાના આ આઉટફિટમાં સ્ટનિંગ લાગી રહી છે. ખાસ કરીને તેના બ્લાઉઝની પેટર્ન યૂનિક છે.